તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૧૦૭

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો. ૯૪ર૭ર પ૪ર૭૬
તમારી પાસે જયારે બધું જ હોય, છતા તમે અનુભવો કે અંતરમાં કંઇ જ નથીઃ અંતરમાં માત્ર રિકતતા છે, ત્યારે શોધજો સદ્ગુરૂને!
તમારી સફળતા જયારે અસફળતા સિધ્ધ થાય ત્યારે શોધજો સદ્ગુરૂને! તમારૂ ધન જયારે તમારા અંતરની નિર્ધનતાને છતી કરે ત્યારે શોધજો સદ્ગુરૂને! તમારી બુધ્ધિમતા જયારે મૂઢતા સિધ્ધ થાય ત્યારે શોધજો સદ્ગુરૂને! સદ્ગુરૂ પાસે ત્યારે જ જજો, જયારે આ બાહય જીવન તમને વ્યર્થ લાગે અને ત્યારે સદ્ગુરૂ કોઇ નવજીવન તરફ લઇ જશે. કોઇ નૂતન આયામની યાત્રા કરાવશે.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
