તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૬૧

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
જેના મનમાં ધન માટેની દોટ ઊભી થાય છે, તેને પ્રેમ માટે ફુરસદ નથી હોતી. ધન પાછળ જે વ્યક્તિ પાગલ બને છે, તે પ્રેમથી દૂર રહે છે, કારણ કે પ્રેમમાં જોખમ છે. ધન તો જીવનમાં ભેગું થઈ જશે પરંતુ જે જીવનમાંથી પ્રેમ લુપ્ત થઈ જાય, ત્યાં સુખ કેવું? લોકો લગભગ સુખનાં બધાં સાધનો ભેગાં કરી લે છે, પરંતુ સાધ્ય ચુકાઈ જાય છે. સાધનો હોવા છતાં જ્યારે સુખ નથી મળતું ત્યારે લોકો આヘર્ય પામે છે. લોકો કહે છેラબધું હોવા છતાં સુખ કેમ નથી?
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
