તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૫૭

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
ધન (અર્થ) અનર્થ છે. આ વાતને સમજજો હું તમને એમ નથી કહેતો કે ધનને છોડીને ભાગી જાઓ હું તમને એટલું જ જણાવવા ઇચ્છું છું કે જાગી જાઓ! હું કોઈ અરાજકવાદી નથી. હું કોઈ ધનવિરોધી નથી.ધનનો ઉપયોગ છે. ધનની બાહ્ય સંસારમાં ઉપયોગિતા છે. પરંતુ ધન દ્વારા અંતરની રિક્તતાને ભરવાનો પ્રયત્ન નહીં કરતા. તે શકય નથી, તે અસંભવ છે. અસંભવને કરવા જશો તો હું જીવન નષ્ટ થઈ જશે. અનર્થ સંભવશે. (૩.૩)
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
