તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૯૬

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
જે કઇ કરવાનુ છે તે આજે કરી લો, ટાળો નહીં. આવતીકાલ પર ન ટાળો, કારણ કે કાલે મૃત્યુ છે. આ ક્ષણ પછી શું થશે તે કોણ કહી શકે! ક્ષણ બાદ તમે હો કે ન હો.. આ જીવનનો ઉપયોગ કરી લો.આ જીવનનો ઉપયોગ તમે ક્ષુદ્ર માટે, ધન માટે, વ્યર્થ માટે કરી રહ્યા છો. અને માનો છો કે કાલે જયારે બધા કામ પૂરા થઇ જશે, જીવનની દુકાનને બંધ કરવાનો સમય આવશે, ત્યારે પરમાત્માને યાદ કરી લેશું. નહીં, તમે સ્વયંને દગો આપી રહ્યા છો.
મુકત થવું હોય તો અત્યારે ધ્યાન કરવું હોય તો અત્યારે. પ્રાર્થનાપૂર્ણ થવું હોય તો અત્યારે. વાસ્તવિક ધાર્મિક વ્યકિત તે જ છે, જે નિヘયપૂર્વક માને છે કે આનંદપ્રાપ્તિ માટે કંઇ જ કરવું આવશ્યક નથી. આનંદ આપણો સ્વભાવ છે. તે અત્યારે ઉપલબ્ધ છે. અત્યારે, આ ક્ષણે આપણે તેમાં લીન થઇ શકીએ છીએ.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
