<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૫૫

 

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ   ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ 

મો. ૯૪ર૭ર પ૪ર૭૬

જીવનમાં સુખ, બહારથી કોઈને કયારેય મળ્‍યું નથી. દુઃખ જ મળ્‍યું છે. તમે રેતીમાંથી તેલ કાઢવાનો પ્રયત્‍ન કરી રહ્યા છો. તમે એ વાત સમજી શકતા નથી કે ラ આજ સુધી સંસારમાં કોઈ પણ વ્‍યક્‍તિ રેતીમાંથી તેલ નિચોવી નથી શકી. આજ સુધી સંસારમાં કોઈ પણ વ્‍યક્‍તિ બહારથી સુખ મેળવી નથી શકીラ તે પછી સિકંદર હોય, નેપોલિયન હોય કે પછી મોટો ધનપતિ હોય...બધા ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે. (૩.૩)

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:16 AM IST)