તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૯૪

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
આ દુનિયા તો ગણિતની, હિસાબ કિતાબની છે. લોકો કહે છે- જો અહી કામવાસનાની પૂર્તિ કરવી હોય તો ધન કમાઓ.
જો મોક્ષ મેળવવો હોય તો ધર્મ કમાઓ. લોકો ધર્મ પણ એ જ રીતે કમાય છે જે રીતે ધન કમાય છે. લોકો પુણ્યનો પણ એ રીતે જ સંચય કરે છે, જે રીતે ધનનો સંચય કરે છે.
સાધારણ મનુષ્યનો તર્ક એ જ છે કે- જીવનમાં સર્વ કંઇ સોદાબાજી છે, વ્યવસાય છે.
અષ્ટાવક્ર કહે છે- મોક્ષ કોઇ સોદો નથી, કોઇ વ્યવસાય નથી.
તમારા કોઇ કૃત્યથી મોક્ષ પ્રાપ્ત નહીં થાય. મોક્ષ તો પ્રસાદરૂપ છે.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
