News of Monday, 27th July 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૭૭

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
સંત્યજનો અર્થ થાય છે- સ્મયકરૂપેણ , બોધપૂર્વક ત્યાગ!
કોઇ કારણવશાત્ નહીં.
વ્યર્થ છે માટે ત્યાગ કરવો!
ધનનો ત્યાગ એટલા માટે ન કરો કે-
તે કરવાથી ગોૈરવ થશે.
ત્યાગી તરીકેનો મહિમા થશે.
અથવા સ્વર્ગ મળશે, પુણ્ય મળશે.
અને પછી તે પુણ્યનો ભવિષ્યમાં સોદો થઇ શકશે.
આ રીતે ધનનો ત્યાગ સમ્પક ન થયો,
ત્યાગ અસમ્પક થયો.
માટે ધનનો ત્યાગ ત્યારેજ કરો જયારે
તમને સ્પષ્ટ થઇ જાય કે ધનમાં કંઇ જ નથી,
ધન વ્યર્થ છે.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
