<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ 

ધનને તમે માન્‍યું કે તમારૂ છે તો તમે દુઃખી થશો. ધર્મને તમે માન્‍યો કે તમારો છે તો દુઃખી થશો. તમારૂ ‘હોવું' માત્ર દુઃખ છે.  તમે દુઃખના સાકાર રૂપ છો. અહંકાર જ બધા દુઃખની ગ્રંથિ છે.

અહંભાવ તો તાદાત્‍મ્‍યથી જ જન્‍મે છે. તમે જેવા કોઇ વસ્‍તુે સાથે જોડાઓ છો કે અહંભાવ જનમ્‍યો!

શરીર સાથે જોડાયા કે અહંભાવ, મન સાથે જોડાયા કે અહંભાવ, ધન સાથે જોયાડા કે અહંભાવ, ધર્મ સાથે જોડાયા કે અહંભાવ! બધા તાદાત્‍મ્‍ય જયારે છૂટી જાય છે ત્‍યારે અહંભાવ શેષ રહેતો નથી. તે ક્ષણે અંતરમાં હોય છે માત્ર શૂન્‍યભાવ!

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(11:38 AM IST)