News of Wednesday, 28th October 2026
દિલ્હી: વકીલોની હડતાળ વચ્ચે ACP અને SHO ની બદલી
શાહદરા પોલીસ સ્ટેશનને લગતા વિવાદ બાદ દિલ્હી પોલીસે બંને અધિકારીઓની બદલી કરી

નવી દિલ્હી : દિલ્હીમાં વકીલોની હડતાળ વચ્ચે ACP અને SHO ની બદલી કરવામાં આવી છે. હડતાળ વચ્ચે ACP મનસ્વી વશિષ્ઠ અને SHO ઇન્સ્પેક્ટર અરુણ કુમારની બદલી કરવામાં આવી છે. શાહદરા પોલીસ સ્ટેશનને લગતા વિવાદ બાદ દિલ્હી પોલીસે બંને અધિકારીઓની બદલી કરી હતી. વકીલો એડવોકેટ લલિત બંસલ પર કથિત હુમલાની કાર્યવાહી અને નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા હતા.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
