તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
બંગાળની ખાડીમાં વાવાઝોડું અર્નબ પ્રચંડ બન્યું:આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા નજીક ટકરાવાની શક્યતા
ચક્રવાતની ઝડપ 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે:અત્યાર સુધી 89,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા : ભારે વરસાદ અને પૂરનું જોખમ હોવાથી એનડીઆરએફની ટીમો તૈનાત :અનેક ટ્રેનો રદ અને શાળાઓ બંધ

નવી દિલ્હી :બંગાળની ખાડીમાં વાવાઝોડું અર્નબ પ્રચંડ બન્યું છે. 28 ઓક્ટોબરની સવારે આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા નજીક ટકરાવાની શક્યતા છે. ચક્રવાતની ઝડપ 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. અત્યાર સુધી 89,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદ અને પૂરનું જોખમ હોવાથી એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે અને શાળાઓ બંધ રાખવામાં આવી છે. ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી તેની અસર જોવા મળી શકે છે.
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
