News of Wednesday, 18th November 2026
પંજાબ વિધાનસભા ચૂંટણીને કોંગ્રેસ સજ્જ :પરગટ સિંહ કોંગ્રેસ રાજ્ય ચૂંટણી સમિતિના વડા તરીકે નિયુક્ત
વિધાનસભા ચૂંટણી માટે 42 સભ્યોની રાજ્ય ચૂંટણી સમિતિની જાહેરાત

કોંગ્રેસ પાર્ટીએ પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 42 સભ્યોની રાજ્ય ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે. પ્રદેશ પાર્ટી પ્રમુખ પરગટ સિંહને તેના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને વેગ આપવા માટે, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ (AICC) એ રાજ્ય માટે રાજ્ય ચૂંટણી સમિતિની રચના કરી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ તાત્કાલિક અસરથી આ 42 સભ્યોની સમિતિના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
