તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Sunday, 8th November 2026
સાઉદી અરેબિયાના તેલસમૃદ્ધ પૂર્વ વિસ્તારમાં હૂતી મિસાઇલ તોડી પાડવાનો દાવો

રિયાધ, તા. ૮ : સાઉદી લશ્કરી ગઠબંધને જણાવ્યું છે કે યમનના હૂતી સંગઠન તરફથી પૂર્વીય પ્રાંતને નિશાન બનાવી છોડાયેલી બેલિસ્ટિક મિસાઇલ હવાઈ સંરક્ષણ વ્યવસ્થાએ તોડી પાડી હતી.
દમ્મામ, ધહરાન, અબકૈક અને અલ-અહસા વિસ્તારમાં સંભવિત જોખમ અંગે ચેતવણી આપવામાં આવ્યા બાદ નાગરિક સુરક્ષા વિભાગે જોખમ ટળી ગયાની જાહેરાત કરી હતી.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
