તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવતીકાલે ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે મુલાકાત કરશે
યુપી વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં યુસીસી લાગુ કરવાની શક્યતાઓ પર ચર્ચા થવાની શક્યતા

નવી દિલ્હી : આવતીકાલે, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં યુપી વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં યુસીસી લાગુ કરવાની શક્યતાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. યુસીસીનો મુસદ્દો તૈયાર કરવા માટે રચાયેલી સમિતિ પણ ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ આપી શકે છે. અમિતભાઈ શાહે પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે 2029ની લોકસભા ચૂંટણી પહેલા તમામ એનડીએ શાસિત રાજ્યોમાં યુસીસી લાગુ કરવામાં આવશે. યુપીમાં વિધાનસભાની ચૂંટણી 2027માં થવાની છે, તેથી યુસીસી લાગુ કરવાની તૈયારીઓ અહીં શરૂ થવાની સંભાવના છે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
