તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Monday, 3rd August 2026
મૂખ્યમંત્રીએ યુનિ. ખાતે રીબીન કાપી અને ટકોર પણ કરી...

રાજકોટઃ રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ગઇકાલે બપોર બાદ રાજકોટમાં હતા. તેમણે યુનિ. ખાતે કરોડોના લોકાર્પણ અને ખાતમુહુર્ત અંગે રિબીન કાપી ઉદઘાટન કર્યુ. રાજકોટને ભેટઆપી અને તમામ સતાધારી કચેરીઓના વડાઓ, મેયર, ધારાસભ્યોને નક્કર કામગીરી કરવા અંગે ટકોર કરી હતી. તસ્વીરમાં મુખ્યમંત્રી સાથે યુનિ.ના કુલપતિ ઉપરાંત મેયરશ્રી નેહલ શુકલ, ધારાસભ્યો, દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, મહેન્દ્રભાઇ પાડલીયા, માજી મંત્રી ભુપેન્દ્રસિંહ ચૌહાણ, ભાનુબેન બાબરીયા નજરે પડે છે. બીજી તસ્વીરમાં પોતાના પ્રવચન સમયે હાસ્યની પળોમાં સી.એમ. જણાય છે. નીચેની તસ્વીરમાં લોકાપર્ણ તથા ખાતમુર્હુતોમાં ભુપેન્દ્રભાઇ અને અન્યો નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
