News of Friday, 27th November 2026
કેલીફોર્નિયા : અલ નીનો, કિંગ ટાઈડ્સનો કહેર

કેલીફોર્નિયાના દરિયાકાંઠે કિંગ ટાઈડ્સ અને અલ નીનોની અસરના કારણે દરિયાઈ પૂરનું જોખમ વધી ગયુ છે. દરીયામાં પાણીનું સ્તર સામાન્ય કરતા ઘણું ઉંચુ જતા અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં રસ્તાઓ, ઘરો અને દુકાનોમાં પાણી ઘુસી ગયા છે. પેસીફીકા શહેરમાં વિશાળ મોજાના કારણે ૩૫૦ મીટર લાંબા પિયરના એક ભાગને નુકશાન થયુ હતુ અને તેનો કેટલોક હિસ્સો દરીયામાં તૂટી પડયો હતો.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
