તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
એંગ્રી યંગ મેન ૮૪ વર્ષના થયા

હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચને રવિવારે ૮૪ વર્ષ પૂર્ણ કર્યા છે. પાંચ દાયકાથી વધુ સમયથી ફિલ્મો અને ટેલિવિઝન દ્વારા દર્શકો સાથે જોડાયેલા બીગબીના જન્મદિવસે મુંબઇ સ્થિત તેમના નિવાસસ્થાન ‘‘જલસા'' બહાર ફેન્સ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.
તેમણે પોસ્ટર, સોંગ્સ અને ડાન્સ દ્વારા પોતાના પ્રિય અભિનેતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. અમિતાભ બચ્ચન પણ ફેન્સને મળવા બહાર આવ્યા અને તેમની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
