News of Sunday, 22nd November 2026
કાર્યકરોના સહયોગથી ગુજરાતની સેવા કરવાનો અવસર મળ્યો : ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ગુજરાતની ગૌરવગાથા તાજી કરી
ભાજપના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસ અને ભાજપના કાર્યકરોના યોગદાનની પ્રશંસા કરી હ

અમદાવાદ :ભાજપના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસ અને ભાજપના કાર્યકરોના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે કાર્યકરોના સહયોગથી ગુજરાતની સેવા કરવાનો અવસર મળ્યો છે. કચ્છ ભૂકંપની યાદ તાજી કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 2001માં ભૂકંપના કારણે દિવાળી મનાવી નહોતી. આજે ગુજરાત ખેતી, ડેરી, ઉદ્યોગ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. સાથે જ તેમણે પ્રાકૃતિક ખેતીને આગામી 100 વર્ષનો પાયો ગણાવી વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાતના મહત્વના યોગદાનની વાત કરી હતી.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
