તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
દિલ્હી પોલીસ હેડક્વાર્ટર બહાર દેખાવો કરનાર એસીપી માનસ્વી વશિષ્ઠ સસ્પેન્ડ: પોલીસ અને વકીલો વચ્ચેના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું : બે અધિકારીઓની બદલી સામે સેંકડો પોલીસકર્મીઓનો વિરોધ

પોલીસ અધિકારીઓની બદલી સામે થયેલા દેખાવ બાદ એસીપી માનસ્વી વશિષ્ઠને સસ્પેન્ડ કરાયા છે. પોલીસ અને વકીલો વચ્ચેના વિવાદને કારણે આ કાર્યવાહી થઈ છે. ૨૩ ઓક્ટોબરે શાહદરા પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓ અને વકીલો વચ્ચે થયેલી અથડામણમાં એક વકીલને ગંભીર ઇજા થઈ હતી. ત્યારબાદ વકીલોએ હડતાળ પાડતાં એસીપી વશિષ્ઠ અને પોલીસ ઇન્સ્પેક્ટર અરુણકુમારની બદલી કરાઈ હતી.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
