તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
ઇન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન દરમિયાન AAP નેતાઓ અને કાર્યકરોની અટકાયત
અટકાયત કરાયેલાઓમાં પાર્ટીના દિલ્હી એકમના વડા સૌરભ ભારદ્વાજ અને ધારાસભ્ય સંજીવ ઝાનો સમાવેશ

નવી દિલ્હી : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે રવિવારે ઇન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ઓછામાં ઓછા 25 આમ આદમી પાર્ટી (AAP) કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત કરાયેલાઓમાં પાર્ટીના દિલ્હી એકમના વડા સૌરભ ભારદ્વાજ અને ધારાસભ્ય સંજીવ ઝાનો સમાવેશ થાય છે. જ્ઞાનેશ કુમાર પર મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માં અનિયમિતતાનો આરોપ છે.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
