તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
મિડલ ઈસ્ટના યુદ્ધમાં મોટો વળાંક : લેબેનોનના 'બ્યુફોર્ટ કેસલ પર ઈઝરાયલ સેનાએ કબજો કર્યો
દક્ષિણ લેબેનોનમાં ઘૂસીને ઈઝરાયલી સેનાએ પહાડી પર આવેલા ઐતિહાસિક 'બ્યુફોર્ટ કેસલ' પર કબજો જમાવી લીધો: ૨૬ વર્ષ બાદ ઈઝરાયલની આ સૌથી મોટી ઘૂસણખોરી

મિડલ ઈસ્ટના યુદ્ધમાં મોટો વળાંક આવ્યો છે દક્ષિણ લેબેનોનમાં ઘૂસીને ઈઝરાયલી સેનાએ પહાડી પર આવેલા ઐતિહાસિક 'બ્યુફોર્ટ કેસલ' પર કબજો જમાવી લીધો છે. ૨૬ વર્ષ બાદ ઈઝરાયલની આ સૌથી મોટી ઘૂસણખોરી માનવામાં આવે છે." ]
ઇરાન અને અમેરિકા વચ્ચે ફરી તણાવ! ઇરાનનો દાવો છે કે તેની સરહદમાં ઘૂસેલા અમેરિકી MQ-1 ડ્રોનને મિસાઇલથી તોડી પાડ્યું છે. બીજી તરફ ટ્રમ્પે કહ્યું કે તેમને કરારની ઉતાવળ નથી, તેઓ ધીમે-ધીમે શરતો મનાવી રહ્યા છે."
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
