News of Monday, 8th June 2026
ઈરાને ક્યારેય ન તો યુદ્ધનું મેદાન છોડ્યું છે અને ન તો તે શાંતિ વાટાઘાટોની ટેબલ પરથી પાછળ હટ્યું છે :ઈરાનના રાષ્ટ્રપતિ
ઈરાનના રાષ્ટ્રપતિએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે એક મોટું નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે કે, તેમનો દેશ સંરક્ષણ અને રાજદ્વારી બંને મોરચે આગળ વધી રહ્યો છે.

ઈરાનના રાષ્ટ્રપતિએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે એક મોટું નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે કે, તેમનો દેશ સંરક્ષણ અને રાજદ્વારી બંને મોરચે આગળ વધી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ઈરાને ક્યારેય ન તો યુદ્ધનું મેદાન છોડ્યું છે અને ન તો તે શાંતિ વાટાઘાટોની ટેબલ પરથી પાછળ હટ્યું છે. રાષ્ટ્રપતિનું આ નિવેદન દર્શાવે છે કે, ઈરાન પોતાની સૈન્ય તાકાત મજબૂત રાખવાની સાથે-સાથે આ ક્ષેત્રમાં સ્થિરતા અને શાંતિ સ્થાપવા માટેના રાજદ્વારી પ્રયાસો અને કરારો માટે પણ સમાન રીતે તૈયાર છે
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
