News of Friday, 10th April 2026
અનંત અંબાણીના ફોટાને મીઠાઇ ધરીઃ દુઃખણા લીધા

જામનગર : રિલાયન્સના અનંત અંબાણીના જન્મદિન નિમિતે અનેક લોકોને ભોજન, મિઠાઇ, સાડીનું વિતરણ કરાયુ હતું. ભોજન સમારંભમાં આવેલ મહિલાઓ અનંત અંબાણીના ફોટાને મિઠાઇ અર્પણ કરી હતી. અને દુઃખણા લઇને આર્શિવાદ આપ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી -જામનગર)
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
