News of Thursday, 9th April 2026
મહત્વના સમાચારો ઉડતી નજરે

* જ્યોતિષ પીઠના શંકરાચાર્ય પૂજ્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીને અતિક અહેમદની જેમ મારી નાખવાની ધમકી મળી છે
* લેબનોન ઉપર ઇઝરાયેલના હુમલાના પગલે અઢીસોના મોત
* અમદાવાદના નેત્રોજમાં ધાર્મિક કાર્યક્રમમાં સેવખમણી ખાધા પછી ૬૦ થી વધુ ભાવિકોને ફૂટપોઈઝનિંગ
* કેરલ, આસામ, પુડ્ડુચેરીમાં મતદાન શરૂ; ક્યાંક સત્તાની હેટ્રિકની આશા તો ક્યાંક વનવાસ ખતમ કરવા મથામણ: નરેન્દ્ર ભાઈએ વધુમાં વધુ મતદાન કરવા આપેલ કરી
* ઈરાન ઇઝરાઇલ યુદ્ધ વિરામના પગલે હૈદરાબાદમાં જસ્ટન મનાવાયો
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
