<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ અને કોંગ્રેસના દિગ્ગજ રાહુલ ગાંધી આવતીકાલે ચેન્નાઈ પહોંચશે

દક્ષિણ ભારતમાં રાજકીય ગરમાવા વચ્ચે બંને રાષ્ટ્રીય પક્ષોના ટોચના નેતાઓ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે

ચેન્નઈ: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ અને કોંગ્રેસના દિગ્ગજ રાહુલ ગાંધી આવતીકાલે સોમવારે ચેન્નાઈ પહોંચી રહ્યા છે. દક્ષિણ ભારતમાં રાજકીય ગરમાવા વચ્ચે બંને રાષ્ટ્રીય પક્ષોના ટોચના નેતાઓ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવા જઈ રહ્યા છે.

(6:50 PM IST)