<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

ઈરાનમાં ફસાયેલા ૩૪૫ ભારતીય માછીમારોની ભારત સરકાર દ્વારા આર્મેનિયાના માર્ગે સુરક્ષિત વતન વાપસી

ભારત સરકારે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડીને અત્યાર સુધી કુલ ૧૨૦૦થી વધુ ભારતીયોને બચાવ્યા

નવી દિલ્હી: યુદ્ધના તંગ માહોલ વચ્ચે ભારત સરકારે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડીને અત્યાર સુધી કુલ ૧૨૦૦થી વધુ ભારતીયોને બચાવ્યા છે, જેની પુષ્ટિ સંદેશ અને અન્ય ડિજિટલ માધ્યમોએ કરી છે.

(6:36 PM IST)