તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Saturday, 4th April 2026
કોંગ્રેસે તમિલનાડુમાં નિરીક્ષકોની નિમણૂક કર્યા : મલ્લિકાર્જુન ખડગેએ AICC નિરીક્ષકોની નિમણૂક પ્રસ્તાવને મંજૂરી આપી

કોંગ્રેસ પ્રમુખે આગામી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે AICC નિરીક્ષકોની નિમણૂક કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આમાં એમએમ પલ્લમ રાજુ, પરિણીતી શિંદે, યશોમતી ઠાકુર, વર્ષા ગાયકવાડ, નીરજ ડાંગી, અનિલ યાદવ, દેવેન્દ્ર યાદવ, ડીકે સુરેશ, સંતોષ લાડ અને આરવી વેંકટેશનો સમાવેશ થાય છે.
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
