<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

દેશમાં તેલ અને ગેસની કોઈ અછત નથી: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

રાજનાથ સિંહે મંત્રીઓના અનૌપચારિક જૂથ (IGoM) ની બીજી બેઠકની અધ્યક્ષતા કરી.

નવી દિલ્હી : દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંત્રીઓના અનૌપચારિક જૂથ (IGoM) ની બીજી બેઠકની અધ્યક્ષતા કરી હતી  ત્યારબાદ, તેમણે જણાવ્યું કે દેશમાં તેલ અને ગેસની કોઈ અછત નથી. બેઠકમાં પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ, ભારત પર તેની અસર અને કોઈપણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંતુલિત અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો 

(9:39 PM IST)