<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.

સ્‍થળઃ   ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ 

મો. ૯૪ર૭ર પ૪ર૭૬

આ વાતને સમજજો. આસક્‍તિની વિરોધી અતિ પર જવું ખૂબ સરળ છે. પરંતુ આસક્‍તિથી મુક્‍ત થવું ખૂબ મુશ્‍કેલ છે. એક વખત તમે ધનની પાછળ દોડતા હતાઃ તેનાથી ખૂબ દુઃખ મળ્‍યું, ખૂબ વ્‍યથા સહન કરી. તેનાથી કોઈ સુખ ન મળ્‍યું. માત્ર વિફળતા જ પ્રાપ્ત થઈ. તમે ક્રોધિત થઈ ગયા અને ધનના દુશ્‍મન બની ગયા. તમે માનવા લાગ્‍યા - ધન પાપ છે, હું ધનને અડીશ નહીં. પરંતુ તેમ છતાં તમારા મનમાં હજુ પણ ઊંડા સ્‍તર પર ધન પ્રત્‍યે આકર્ષણ છે. અને તે જ કારણે તમે ધનની વાત કર્યા કરો છો. આ વાતને સમજવાનો પ્રયત્‍ન કરજો.ધન છોડવું સરળ છે, પરંતુ ધન છોડવાથી વાસ્‍તવમાં છૂટતું નથી.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:48 AM IST)