<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

સમાચારો ઉડતી નજરે

*અલ-ફલાહ યુનિવર્સિટી મની લોન્ડરિંગ કેસમાં ઇડીની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનાવણી 

 

* એફબીઆઈ એ વોન્ટેડ નોટિસ જારી કરી, કલ્પેશ કુમાર રસિકભાઈ પટેલ પર મલ્ટી-સ્ટેટ ઠગાઈનો આરોપ 

 

* મિડલ ઈસ્ટમાં ‘એનર્જી વોર’ તેજ, બહેરીનમાં એલએનજી રિફાઇનરી પર ઈરાનનો હુમલો 

 

* કતારે સખત વલણ દાખવ્યું, ઈરાની દૂતાવાસના અધિકારીને તાત્કાલિક દેશ છોડવાનો આદેશ 

 

* રાહુલ ગાંધીની નાગરિકતા વિવાદની અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં આજે સુનાવણી 

 

* આજથી વિક્રમ સંવત 2083ની શરૂઆત, ગુડી પડવો અને ચૈત્ર નવરાત્રિનો શુભારંભ

 

* એર ઈન્ડિયા: વેસ્ટ એશિયા માટે ૪૮ ફ્લાઈટ્સ ઓપરેટ થશે, દુબઈ ફ્લાઈટ ફરી શરૂ 

 

* કતરનો હુમલા સાથે કોઈ લેવાદેવા નથી: ડોનાલ્ડ ટ્રમ્પ 

 

* પીએમ રેલી પહેલા મંત્રીના ઘર પર 'હુમલા' પર ઇસીએ કોલકાતા પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો 

 

* કતરનો દાવો: ઈરાની મિસાઈલ હુમલાથી ઈન્ડસ્ટ્રીયલ સિટીને નુકસાન 

 

* ખાડી દેશો હુમલાનો જવાબ આપતા જાણે છે: સાઉદીની ઈરાનને ધમકી

(10:09 AM IST)