તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
યુજીસી નેટની પરીક્ષાનું આજે સંભવતઃ પરીણામ

નવી દિલ્હી, તા., ૪: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) દ્વારા જરૂરી સુચના જાહેર કરવામાં આવી છે કે આજે ગમે ત્યારે યુજીસી નેટની પરીક્ષાનું પરીણામ જાહેર થઇ શકે છે. NTA તેની સતાવાર વેબસાઇટ ઉપર પરીણામ જાહેર કરશે.
NTA દ્વારા યુજીસી નેટ ડીસેમ્બર પરીક્ષાનું પરીણામની સાથે ફાઇનલ આન્સર કી પણ જાહેર કરશે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
