News of Wednesday, 4th February 2026
મ્યુ. કોર્પોરેશનનાં વર્ષ ર૦૨૬-ર૭નું બજેટ : કયા વિભાગની કેટલી આવક

થિયેટર ટેક્ષ ૦.રર કરોડ
સેન્ટ્રલ સ્ટોર ૧.૩૬ કરોડ
ટ્રાન્સપોર્ટ ૧.પ૩ કરોડ
વર્કશોપ ૧.૬ ૦ કરોડ
અન્ય મહેસુલી ગ્રાંટ ર.૦૬ કરોડ
સ્નાનાગાર અને સ્પોર્ટસ સંકુલ ર.૬૭ કરોડ
ઝુ ૩.૧૮ કરોડ
અન્ય મહેસુલી આવક ૩.પ૦ કરોડ
ફાયર બ્રિગેડ ૪.રર કરોડ
દબાણ હટાવની આવક પ.રપ કરોડ
આવાસ ગૃહ યોજના લાભાર્થી ફાળો ૬.૯૪ કરોડ
વો.વ. અને ડ્રેનેજ આવક ૮.૬૧ કરોડ
વ્યાજ ઉપજ ૧૦.૦૦ કરોડ
વસ્તી ગણત્રી ગ્રાંટ ૧૦.૦૦ કરોડ
આઇ.સી.ડી.એસ. ગ્રાંટ ૧૧.પ૮ કરોડ
બાંધકામ ૧૩.૧૧ કરોડ
અન્ય હિસાબી ૧૪.૧૭ કરોડ
ખાલી પ્લોટ પરનો ટેક્ષ/સુચીત વેરા સહીત ૧૬.પ૦ કરોડ
એસ્ટેટ આવક ૩૧.૦૮ કરોડ
વાહન વેરો ૩૮.પ૦ કરોડ
આરોગ્યલક્ષી ગ્રાંટ ૩૯.૪ર કરોડ
વ્યવસાય વેરો ૪૪.૦૦ કરોડ
એજયુકેશન સેસ ગ્રાંટ પ૩.૭પ કરોડ
જકાત ગ્રાંટ ૧પ૯.૯૧ કરોડ
એફ.એસ.આઇ./ ટી.પી.આવક ૩૩પ.૬૧ કરોડ
મકાન વેરો (પાણી વેરા/સુચીત વેરા સહિત) પ૧૭.૩૩ કરોડ
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
