<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

ઉત્તર પ્રદેશમાં યુપી એસટીએફની મોટી સફળતા: ઈનામી બદમાશ બનારસી યાદવ એન્કાઉન્ટરમાં ઠાર: ગુનાખોરી સામે યોગી સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ; અનેક ગુનાઓમાં વોન્ટેડ આરોપીનો અંત આવ્યો

ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) એ એક મોટી કાર્યવાહીમાં કુખ્યાત ગુનેગાર બનારસી યાદવને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. બનારસી યાદવ પર લાખોનું ઈનામ હતું અને તે હત્યા તથા લૂંટ જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો. આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

(10:04 AM IST)