News of Wednesday, 28th January 2026
ભગવંત માનના આજના કાર્યક્રમો સ્થગીત અજીત પવારને આપ દ્વારા શ્રધ્ધાંજલી

નવી દિલ્હી : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન ક્રેશમાં દુઃખદ અવસાન નીપજયું છે. આમ આદમી પાર્ટી અજીત પવારજીને શ્રદ્ધાંજલિ પાઠવે છે. આ દુઃખદ ઘટનાના કારણે આજે આમ આદમી પાર્ટીના પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માનના કાર્યક્રમને સ્થગિત કરવામાં આવેલ છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
