તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Sunday, 11th January 2026
રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટમાં પીએમ નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે મોરબી રોડ બંધ કરાયો

રાજકોટ : રાજકોટમાં મારવાડી કોલેજમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્રની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફ્રન્સ યોજાઈ હતી, આ ઐતિહાસિક સમિટનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હસ્તે ઉદ્ધઘાટન થયું હતું, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનને અડધા કલાક પહેલા મોરબી રોડ પરનો વાહન વ્યવહાર બંધ કરાયો હતો, એ તસ્વીરમાં રોડ પર થોભેલા વાહનો નજરે પડે છે ( તસ્વીર સંદીપ બગથરીયા )
(9:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
