<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

ઓટો જગત: મારુતિ સુઝુકી દ્વારા પોતાની પહેલી ઈલેક્ટ્રિક કાર લોન્ચ

મુંબઈ: દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઈલેક્ટ્રિક વાહનોની રેસમાં આજે મોટું પગલું ભરવા જઈ રહી છે. કંપની આજે ભારતીય બજારમાં તેનું સૌપ્રથમ ઈલેક્ટ્રિક વાહન સત્તાવાર રીતે લોન્ચ કરી રહી છે.

 

મારુતિ સુઝુકી આજે ભારતમાં તેની પ્રથમ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવા માટે સજ્જ છે. આ લોન્ચ સાથે મારુતિ ભારતીય ઈલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં પ્રવેશ કરશે, જેના પર સૌની નજર રહેલી છે.

(9:48 AM IST)