તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
આખરે પંજાબ યુનિવર્સિટીએ સેનેટ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડ્યું
છેલ્લા બે મહિનાથી, પંજાબ યુનિવર્સિટી (PU) બચાવો મોરચાના બેનર હેઠળ સેનેટની પુનઃસ્થાપના અને ચૂંટણી કરાવવાની માંગણી સાથે સતત વિરોધ પ્રદર્શન થતા હતા

ચંદીગઢની પ્રતિષ્ઠિત પંજાબ યુનિવર્સિટીમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા સેનેટ ચૂંટણી વિવાદનો આખરે અંત આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ કાર્યાલયે પંજાબ યુનિવર્સિટી સેનેટ ચૂંટણીની તારીખો જાહેર કરી છે. છેલ્લા બે મહિનાથી, પંજાબ યુનિવર્સિટી (PU) બચાવો મોરચાના બેનર હેઠળ વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને સામાજિક સંગઠનો સેનેટની પુનઃસ્થાપના અને ચૂંટણી કરાવવાની માંગણી સાથે સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
