<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

મહત્વના સમાચાર

 

 

* દક્ષિણ આફ્રિકામાં જી-ટ્વેન્ટી સમિટનો પ્રથમ દિવસ, પીએમ મોદી ભાષણ આપશે 

 

 

* રાષ્ટ્રપતિ મુર્મુ આજે શ્રી સત્ય સાંઈ બાબાની જન્મ શતાબ્દી ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે

 

 

* ભારત-દક્ષિણ આફ્રિકા ગુવાહાટી ટેસ્ટનો પહેલો દિવસ સવારે ૯ વાગ્યાથી શરૂ..

 

 

* ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ એશિઝ પર્થ ટેસ્ટનો બીજો દિવસ, સવારે ૭.૫૦ વાગ્યાથી શરૂ..

 

(9:30 AM IST)