તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
ગોલ્ડન દાદી...૯૪ વર્ષે જીત્યા ૪ ગોલ્ડ મેડલ

બિકાનેરઃ ગોલ્ડન ગ્રાન્ડમધર તરીકે ઓળખાતી ૯૪ વર્ષીય એથ્લીટ પના દેવી ગોદારાએ ચેન્નાઈમાં ૨૩મી એશિયન માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ૧૦૦ મીટર ડેશ, શોટ પુટ, ભાલા ફેંક અને ડિસ્કસ થ્રોમાં ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા. બિકાનેર પરત ફરતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેમણે અત્યાર સુધીમાં ૧૬ ગોલ્ડ મેડલ જીત્યા છે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
