News of Thursday, 2nd October 2025
અઠવાડિયામાં ટ્રમ્પને ફરી ઝટકો વાગશે?

આગામી અઠવાડિયે એટલે કે ૧૦ ઓકટોબરે નોબલ શાંતિ પુરસ્કાર જાહેર થશે ત્યારે એક અહેવાલ મુજબ ટ્રમ્પને આ એવોર્ડ મળે તેવી શકયતા ખૂબ નજીવી છે. ટ્રમ્પ શાંતિનું નોબલ પોતાને મળે તે માટે અવાર નવાર યુધ્ધો બંધ કરાવ્યાના બણગા ફૂંકએ રાખ્યા છે, પરંતુ ટ્રમ્પના વિવાદી પગલાંઓને પરિણામે આ તક ખૂબ ઓછી હોવાનું નિષ્ણાંતો માને છે. ટ્રમ્પ આ શાંતિ પુરસ્કારને અમેરિકાના સન્માન સાથે જોડે છે. અને ગાઝા યુધ્ધ ગમે તે ભોગે સમાપ્ત કરાવવા ભારે મથી રહ્યા છે. પણ જાણકારો માને છે વધુ એક ઝટકો લાગવાનું લગભગ ફાયનલ છે.(૩૮.૪૫)
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
