તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Wednesday, 24th September 2025
ધર્માંતરણ રોકવા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમની મોટી પહેલ: દલિત ગામોમાં ૧,૦૦૦ મંદિરોનું નિર્માણ કરશે
હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધનને પ્રોત્સાહન અપાશે : મંદિરોના નિર્માણથી સ્થાનિક સ્તરે ધાર્મિક અને સામાજિક ચેતના જાગૃત થશે

તિરુપતિ: તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) બોર્ડે ધાર્મિક પરિવર્તનને રોકવાના ઉમદા હેતુ સાથે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
ટીટીડી દ્વારા આંધ્રપ્રદેશ અને તેલંગાણાના દલિત બહુમતીવાળા ગામો અને પછાત વિસ્તારોમાં એક હજાર હિન્દુ મંદિરોનું નિર્માણ કરવામાં આવશે.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધનને પ્રોત્સાહન આપવાનો છે. આ મંદિરોના નિર્માણથી સ્થાનિક સ્તરે ધાર્મિક અને સામાજિક ચેતના જાગૃત થશે
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
