તા. ૧૯ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૪ મંગળવાર
News of Monday, 22nd September 2025
સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અકિલાના આંગણે

રાજકોટઃ ગુજરાતના રાજ્યકક્ષાના સહકાર અને પ્રોટોકલ વિભાગના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ બપોરે અકિલાના આંગણે આવ્યા હતા. શુભેચ્છા મુલાકાત લઈ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સહકારી પ્રવૃતિ સહિત વિવિધ વિષયોની ચર્ચા કરી હતી. આ પ્રસંગે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃઅભિજીત બગથરીયા)(૪૦.૩૯)
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
