News of Friday, 12th September 2025
અને લાગણીશીલ ઇસુદાન ગઢવી ભાવુક થઇ ગયા...

‘અકિલા'' કાર્યાલયે ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે આમઆદમી પાર્ટીના ગુજરાતપ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી વાતચીત કરી રહયા હતા ત્યારે તેઓ ગુજરાતમાં હાલની પરિસ્થિતિ જોઇને ભાવુક થઇ ગયા હતા. તેઓએ ગુજરાતની ભાવિ યુવા પેઢી દારૂ, ડ્રગ્સના દુષણમાં ધકેલાતી હોવાનું કહીને ભારે ચિંતા વ્યકત કરી હતી. અને સરકાર યુવાનો માટે કંઇક કરે તેવી માંગણી કરી હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
