News of Monday, 16th June 2025
વડાપ્રધાન મોદી ત્રણ દેશોના પ્રવાસેઃ સાયપ્રસમાં ભવ્ય સ્વાગત...

વડાપપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોની મુલાકાતે ઉપડયા છે. સાયપ્રસ પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા અને બાળકોને વ્હાલ કર્યા હતા. તેઓ જી-૭માં હાજરી આપવા કેનેડા પણ જશે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે ૬૭ સમિટ વૈશ્વિક મુદ્દાઓ અને ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓ પર વિચારોના આદાનપ્રદાન માટે યોગ્ય મંચ આપશે.(૪૦.૭)
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
