News of Wednesday, 4th June 2025
અમેરિકાના શહેરમાં ૨૪ કલાકમાં ડઝનબંધ ભૂકંપના આંચકા
સોટૂથ ફોલ્ટ પર સિસ્મિક પ્રવૃતિમાં અસામાન્ય વધારોઃ ૭.૦ કે તેથી વધુની તીવ્રતાના ભૂકંપનું જોખમઃ૨૦૨૦માં આવેલા વિનાશક ભૂકંપે સર્જી હતી તબાહી!

અમેરિકાના આઇડાહો રાજ્યમાં આવેલા સ્ટેનલી નામના એક નાના શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છે. યુએસ જીઓલોજિકલ સર્વે એ સ્ટેનલી નજીક અસામાન્ય સિસ્મિક પ્રવળત્તિ શોધી કાઢી છે. આ શહેર ૧૮૬૦ અને ૧૮૭૦ના દાયકા દરમિયાન ગોલ્ડ રશમાં મુખ્ય ભૂમિકા ભજવી ચૂકયું છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
