<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

બાડમેરમાં સાવચેતીના પગલાં તરીકે બ્લેકઆઉટના આદેશ સાયરન વાગ્યા: સવારે 6 વાગ્યા સુધી વીજળી પુરવઠો બંધ

રાત્રે ૮:૪૦ વાગ્યે સાયરન વાગવા લાગતા લોકો પોતાના ઘર તરફ જવા લાગ્યા

મોડી સાંજે, સાવચેતીના પગલા તરીકે બાડમેરમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ લાદવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. રાત્રે ૮:૪૦ વાગ્યે સાયરન વાગવા લાગ્યા. આ પછી, લોકો પોતાના ઘર તરફ જવા લાગ્યા છે

 યુદ્ધવિરામ પર સંમતિ થયાના માત્ર 3 કલાક પછી જ પાકિસ્તાને તેનું ઉલ્લંઘન કર્યું અને બાડમેરમાં અનેક ડ્રોન હુમલા કર્યા. આ સમય દરમિયાન, જલિયાપા અને ઉત્તરલાઈ નજીક રાત્રિ અને સવાર દરમિયાન ડ્રોન આકાશમાં ફરતા જોવા મળ્યા. ભારતીય સેનાએ હવાઈ સંરક્ષણની મદદથી આ બધા ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હયાત .

(9:12 PM IST)