News of Thursday, 8th May 2025
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના F-16 ફાઇટર પ્લેનને તોડી પાડ્યું : નિયંત્રણ રેખા (LoC) ની નજીકના KG ટોપ વિસ્તારમાં ફૂંકી માર્યું
ભારતીય રડાર અને લડાકુ વિમાનોની સતર્કતાએ સમયસર તેને નિશાન બનાવ્યું.: પાકિસ્તાની લડાકુ વિમાનો ઘૂસવાની તૈયારીમાં હતા

નવી દિલ્હી :ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના F-16 ફાઇટર પ્લેનને તોડી પાડીને મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહી ત્યારે થઈ જ્યારે પાકિસ્તાની વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યું હતું. ભારતીય રડાર અને લડાકુ વિમાનોની સતર્કતાએ સમયસર તેને નિશાન બનાવ્યું. આ પગલું નિયંત્રણ રેખા (LoC) ની નજીકના KG ટોપ વિસ્તારમાં લેવામાં આવ્યું હતું, જ્યાં પાકિસ્તાની લડાકુ વિમાનો ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
