તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
સોશિયલ મીડિયામાં લોકોના દિલની લાગણીને વાચા આપતા સંદેશા ફરતા થયા

મોક ડ્રીલની વાત કરી ભારતે અડધી રાતે પાકિસ્તાનની પિપુડી વગાડી દીધી...
નો હિન્દુ, નો મુસ્લિમ, જબ મુલ્ક કી બાત આતી હૈ તો સબ એક, સબ ઇન્ડિયન
સીમા પાર થા ગુનહગાર, પર ચૂપ ન બેઠા ભારત કા વીર, ઓપરેશન સિંદૂર બનકર ચલ પડા તીર
ઘર મેં ઘૂસકર મારા હૈ, કબ્ર તુમ્હારી ખોદી હૈ
મસૂદ તુમ મોત માંગોગે તબ નહીં જબ હમ સોચેંગે તબ મિલેગી
રિપોર્ટરઃ સર સુના હૈ કિ કાશમીરમે કુછ બડા હોને વાલા હૈ.. સરઃ કાશમીર હી બડા હોને વાલા હૈ
ભારતની મહિલાઓના સિંદૂર ભૂંસનારા ૭૨ હુરો પાસે પહોંચ્યા
પહેલગામમાં કહીને ગયા હતા કે, મોદીને કહી દેજો લો હવે મોદીએ ભારતની તાકાત બતાવી
અમારા પર હુમલા પછી જે દેશ ભારતને સપોર્ટ કરશે તેની લોન ચૂકવવામાં નહીં આવેઃ પાકિસ્તાન
નામ પૂછતા હતા ને....સાંભળી લો....ભારત કી શેરની કર્નલ સોફિયા કુરેશી ઔર વ્યોમિકા સિંહ
હુમલો તો ગમે ત્યારે કરી શકાત પણ ૫૬નો મેળ બેસાડવાનો હતો જુઓ...૦૬-૦૫-૨૦૨૫...૬+૫+૨૦+૨૫: ૫૬
હજુ તો અમારી હદમાં રહીને હુમલો કર્યો છે જે દિવસે સરહદ પાર કરી તે દિવસે ભાગવા માટે આખું પાકિસ્તાન ઓછુ પડશે
પીઓકેમાં હુમલો કરી અટકતા નહીં, હવે તેને પડાવી લઇ પહેલગામનો બદલો પૂર્ણ કરો.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
