<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th March 2025

અનંત અંબાણી (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ, રિલાયન્સ લિમિટેડ, રિલાયન્સ લિમિટેડના બોર્ડના ડિરેક્ટર, રિલાયન્સ ન્યૂ સોલાર એનર્જી લિમિટેડ, વનતારા ના કર્તાહર્તા અને રિલાયન્સ પરિવારના સુપુત્ર) તેઓ આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટાઉનશીપથી પદ યાત્રા કરી દ્વારકા જવા રવાના થયા છે. આજથી રોજ રાત્રે અંદાજે 15 - 20 કિલોમીટર ચાલીને 8 એપ્રિલ સુધીમાં તેઓ દ્વારકા પહોંચે તેવી શક્યતા છે. તેઓનો જન્મદિવસ 9 એપ્રિલને રોજ દ્વારકા ખાતે ઉજવે તેવું જાણવા મળે છે. સત્તાવાર યાદી હવે પછી બહાર પડશે. (મુકુંદ બદિયાણી, જામનગર)

(2:09 AM IST)