<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

આધ્યાત્મિક-મહાજ્ઞાની પૂ. કનુકાકાની અંતિમવિધિમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા

આધ્યાત્મિક-મહાજ્ઞાની કનૈયાલાલ રાણપરા(પૂ. કનુકાકા)ની નડિયાદ ખાતે તેમના નિવાસ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રા તથા અંતિમવિધિમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.(તસવીર-અહેવાલ:મુકુંદ બદિયાણી-જામનગર)

(11:15 AM IST)