<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

યુક્રેન યુદ્ધ અંગે ટ્રમ્પ અને પુતિન વચ્ચે ગંભીર વાતચીત

યુક્રેન વિરુદ્ધ યુદ્ધ ખતમ કરવાની યોજના પર અમેરિકા, રશિયાની સહમતિ ઈચ્છે છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે યુક્રેન યુદ્ધને લઈને વાતચીત ચાલી રહી છે. બંને નેતાઓ વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી આ વાતચીત ચાલી રહી છે. વ્હાઈટ હાઉસનું કહેવું છે કે, ટ્રમ્પ અને પુતિન ચર્ચા કરી રહ્યા છે કે યુક્રેન વિરુદ્ધ યુદ્ધ ખતમ કરવાની યોજના પર અમેરિકા, રશિયાની સહમતિ ઈચ્છે છે.

(12:47 AM IST)